નમસ્કાર મિત્રો infowalla.in તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે જે વિદ્યાર્થી Computer Engineering કરતા હોય તેના માટે ક્યુ Laptopસારું રહેશે તે બજેટમાં પણ આવી જતું હોય. એમ તો લેપટોપ કોઈ પણ લઇ શકાય છે પણ જો તમે Computer Engineer mate best 5 laptos તો તેની જરૂરિયાત પણ અલગ અલગ હોય છે અને તેના માટેનું લેપટોપ પણ high performance વાળ હોય છે તોપોસ્ટને છેલ્લે સુધી જોતા રહેજો.
કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ના સ્ટુડન્ટ માટે કયા પ્રકારના લેપટોપ ની જરૂર હોય છે
જો તમે Engineering કરવા માંગો છો તો તમારી પાસે જે લેપટોપ છે તે ચાલી જશે પણ તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાંચમાં એડમિશન રહો છો તો તમે નવા લેપટોપ માટે વિચારી શકો છો જે એન્જિનિયરિંગ પૂરું થયા બાદ પણ તમને કામ આવી શકે
કોમ્પ્યુટર કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરતા સ્ટુડન્ટ મેં Programming, Disigning વગેરે જેવા અઘરા કામ કરવાના હોય છે તેમાં જો તમારી પાસે ઓછી Ram ઓછા Processor વાળા લેપટોપ હે હશે તો તમને મુશ્કેલી થશે કારણ કે તેના માટે High configuration વાળા લેપટોપની જરૂર હોય છે
#5 lenovo Best Laptop for computer Engineering Student
આ લેપટોપ અત્યારે બહુ ડિમાન્ડમાં છે. જેને Value for money product થી જોવા જઈએ તો તેને 8.1 Rating મળે છે આ લેપટોપની સૌથી ખાસ વાત એ છે કે તેમાં 15.6 ની Full HD Screen મળે છે જે બહુ ઓછા લેપટોપમાં હોય છે
આ લેપટોપ 44000 થી ચાલુ થાય છે
Lenovo ideapad 320 નામના આ લેપટોપમાં કંઈક આવા પ્રકારના સ્પેસિફિકેશન તમને મળે છે
1. Intel core i7 10th generation processor જેમાં 2.5GHz clock speed મળશે
2. આમાં તમને 4GB થી માંડીને 12GB સુધી Ramમળે છે.
3. જો તમારે આ લેપટોપ વિશે વધારે માહિતી જોઈતી હોય એના Specification વાંચવા હોય તો નીચે આપેલી લિંક પર ક્લિક કરો અમે પણ ત્યાંથી જ માહિતી લઈએ છે.
માહિતી જાણવા અહી ક્લિક કરો Click Here
#4 Asus Best Laptop for computer Engineering Student
જો તમારે Video Editing અથવા તો Cooding માટે લેપટોપ જોતું હોય તો તેના માટે લેપટોપમાં Hardware ની સાથે સાથે Software પણ સારું હોવું જોઈએ Asus નું આ લેપટોપ આ બે બાબતમાં ખુબ સરસ છે.
આ લેપટોપના અમુક પીચર નીચે મુજબ છે.
આમાં તમને Intel core i5 9th generation processor મળે જેની clock Speed 3.1 GHZ છે.
આમાં 8GB DDR4 RAM મળશે.
Nvidia GeForce 940MX 2GB Graphics Card પણ મળશે
Display ની વાત કરીએ તો તે 15.6 inch Display હશે અને 1TB 5400rpm Serial ATA hard drive પણ મળશે
આ લેપટોપની કિંમત 41,900 છે.
વોરંટી રિલેટેડ અથવા તો સ્પેસિફિકેશન રિલેટેડ કઈ પણ માહિતી માટે અને લેપટોપ બાઈક કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
વધુ માહિતી માટે અહી ક્લિક કરો Click Here
#3 HP laptop for computer engineering student
HP ના લેપટોપમાં સૌથી વધારે ફેમસ pavilion સીરીઝ છે. તે performance અને reliability માં સૌથી સારું છે
HPનું આ pavilion સિરીઝના લેપટોપમાં 13.3 inch ની ડિસ્પ્લે મળે છે જેમાં સારું એવું રિઝોલ્યુશન અને સાથે સાથે touch feature પણ મળે છે
આ લેપટોપના સ્પેસિફિકેશન પીચર નીચે મુજબ છે
આ લેપટોપની પ્રાઈઝ ની વાત કરીએ તો તેની પ્રાઇસ 49500 રૂપિયા છે.
આમાં તમને Intel Core i5 9th generation processorમળે છે Intel ની સૌથી લેટેસ્ટ ટેકનોલોજી છે તેની clock speed 2.4 ghz છે.
Ram ની વાત કરીએ તો 4GB DDR4 RAM મળે છે અને સ્ટોરી 1TB હાર્ડ ડ્રાઈવ મળે છે તેથી તેનું સ્ટોરેજ ડ્રાઈવ સારું છે
આપ આ લેપટોપમાં windows 10 operating system અને માઈક્રોસોફ્ટ ઓફિસ 2016 મળે છે.
આ લેપટોપના જો તમારે વધારે પિક્ચર જોવા હોય અને આ લેપટોપ બાય કરવું હોય નીચે આપેલી લિંક પર ક્લિક કરો
વધારે માહિતી માટે આહિ ક્લિક કરો Click Here
#2 Dell Laptop for computer Engineering Student 2021
Dell Inspiron 11 3158 લેપટોપ ફોર્મ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સ્ટુડન્ટ લિસ્ટમાં બીજા નંબરે છે જેને તમે બાઈ કરી શકો છો
આ લેપટોપના કોર સ્પેસિફિકેશન નીચે મુજબ છે.
આ લેપટોપની પ્રાઇસ ની વાત કરીએ તો તે Rs. 44, 491 છે.
આ એક 360 screen rotation વાળું લેપટોપ છે જેમાં તમને Touch Screen પણ મળશે
આમાં Intel core i5 પ્રોસેસર મળશે જે 6th જનરેશન પ્રોસેસર હશે તેની clock speed 2.4 ghz હશે
Ram ની વાત કરીએ તો તેમાં 4gb અને 8gb DDR3L RAM હશે.
Storege માં 500gb અને 1tb નું એક ફાસ્ટ એન્ડ રીલાયેબલ હાર્ડ ડિસ્ક મળશે જેની સાથે windows 10 operating system મળશે
ગ્રાફિક કાર્ડ જો તમે અપડેટ વર્ઝન buy કરશો તો 2gb graphic card પણ મળશે.
આ લેપટોપની વધુ માહિતી માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો
#1 MI Laptop For Engineering Student 2021
Mi Notebook Horizon Edition 14 ને એની Price ઉપરથી જેટલું સારું થઈ શકે તું હતું કેટલું સારું બનાવ્યું છે કદાચ આમાં તમને તમારી જરૂરિયાત થી પણ વધારે ફીચર છે. એટલા માટે તે આ લિસ્ટમાં સૌથી પહેલા નંબરનું લેપટોપ છે
આ લેપટોપ ના Feture વિશે થોડી વાત કરીએ તો તે Gamming ,Video Editing અને Cooding માટે સૌથી સારું લેપટોપ છે.
આ લેપટોપ ના અમુક કોર સ્પેસિફિકેશન અને highlights નીચે મુજબ છે
10th Generation Intel® Core i7 / 10th Generation Intel Core i5 Processor મળશે
Display ની વાત કરીએ તો તે 14 Inchની ડિસ્પ્લે મળશે Anti-glare Horizon Display
આમાં 8GB 2666MHz DDR4 RAM મળશે
Windows 10 ઓપરેટિંગ સિસ્ટમ પણ આમાં હશે
512GB PCI Express Gen 3 NVMe SSD / 512GB SATA 3 SSD
Conclusion:-
મિત્રો તમે Engineering કરી રહ્યા છો તો તમને ખબર જ હશે કે તમારે કેટલી જરૂરિયાત હશે અને લેપટોપ માં કેવા કેવા પીચર ની જરૂર હશે તો તમે તમારી રીતે લેપટોપ પસંદ કરી શકો છો અને જો તમારે વધારે પ્રોફેશનલ લેપટોપ ખરીદવા માંગતા હો જે આના કરતા તમારી જરૂરિયાત વધારે હોય તો તમે એપ્પલ કંપનીના લેપટોપ ખરીદી શકો છો જેમાં તમે કોઇપણ સોફ્ટવેર અટક્યા વિના ચલાવી શકો છો
મિત્રો આશા રાખું છું કે તમને આ લીસ્ટ માંથી કોઈ એક લેપટોપ તમારી જરૂરિયાત પ્રમાણેનું હોય તો આ પોસ્ટ ને તમારા મિત્રો સુધી પહોંચાડજો જેથી કરીને તેને લેપટોપ લેવાની કોઇ મૂંઝવણ હોય તો તે દૂર કરી શકે આ પોસ્ટથી તેને પણ હેલ્પ થઈ શકે