Shikshan Sahayak Recruitment 2021 Apply Online Job Vacancies 2021
લાયકાત અને જગ્યા :
લાયકાત :- TAT પાસ હોવા જોઈએ
1. માધ્યમિક : ગુજરાતી માધ્યમ: 2258 જગ્યાઓ , અંગ્રેજી માધ્યમ : 49 જગ્યાઓ
2. ઉચ્ચતર માધ્યમિક : ગુજરાતી માધ્યમ : 3312 જગ્યાઓ , અંગ્રેજી માધ્યમ : 70 જગ્યાઓ
વય મર્યાદા :- 21 થી 39 વર્ષ વચ્ચે
છેલ્લી તારીખ :-
માધ્યમિક : 18/01/2021 થી 27/01/2021
ઉચ્ચતર માધ્યમિક : 15/01/2021 થી 24/01/2021
વધુ માહિતી માટે વિડિયો જુઓ 👇
કેવી રીતે ફોર્મ ભરવું ??
- ગુજરાતના શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઇટ @ gserc.in
- જાહેરાત મેનૂ પર ક્લિક કરો
- જો તમે નવા ઉમેદવાર છો તો તમે નવી નોંધણી કરો
- નોંધણી થયા પછી, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક માટે અરજી પર ક્લિક કરો
- બધી જરૂરી વિગતો ભરો.
- અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને વધુ માહિતી મેળવો.
Apply Online : Click Here
Download Notification : Click Here
TAGS :