Pravasi Shikshak Bharti 2022 Gujarat, Pravasi Shikshak Bharti 2022 List. Pravasi Teacher 2022 Gujarat, Pravasi Shikshak Bharti last date, Pravasi Shikshak Bharti 2022 Eligibility
નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું Infowalla.in ની એક નવી પોસ્ટ માં. શું તમે પણ Pravasi Shikshak Bharti 2022 Gujarat વિષે માહિતી શોધી રહ્યા છો ? તો તમે સાચી જગ્યા પર છો તમને આ પોસ્ટ ના અંત સુધી પ્રવાસી શિક્ષક ભરતી 2022 વિષે તમામ માહિતી આપવામાં આવશે જેવીકે છેલ્લી તારીખ , લાયકાત , પગાર ધોરણ , ફોર્મ વગેરે માહિતી આપવામાં આવશે.
ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ એ પ્રવાસી શિક્ષક માટેની ભરતી નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લાયક અને ઇચ્છુક ઉમેદવારો Pravasi Shikshak Bharti 2022 માટે ફોર્મ ભરી શકે છે.
Pravasi Shikshak Bharti 2022 Gujarat Summary:-
Organization Name | Gujarat Education Department |
Job Name | Pravasi Shikshak ( Teacher ) |
Salary | 15,000 થી 30,000 |
Total Vacancy | 10,000+ Posts |
Job Location | All Gujarat |
Application Mode | Online |
Starting Date | Soon |
Last Date | Soon |
Official website | ojas.gujarat.gov.in |
Pravasi Shikshak Bharti 2022 Gujarat Eligebility :
જો તમે પણ પ્રવાસી શિક્ષક ભરતી 2022 માટે apply કરો તો નીચે આપેલ લાયકાત માપદંડ મુજબ અરજી કરી શકો છો.
હાલ pravasi shikshak Bharti માટે વધુ માહિતી આપેલ નથી તેના માટે અમારી વેબસાઇટ Infowalla ની મુલાકાત લેતા રહો અને Whatsapp Group જોડાઈ જાવ.
લાયકાત માપદંડ માટે Offical Notification વાંચો

Pravasi Shikshak Bharti 2022 Gujarat Last Date :-
Event | Date |
Starting Date | Soon |
Ending Date | Soon |
Pravasi Shikshak Bharti 2022 Documents :-
- આધાર કાર્ડ
- જન્મતારીખ નો દાખલો ( Age Proof Certificate )
- પાસપોર્ટ સાઈજ ફોટો ( passport Size Photo )
- Education Qualification Certificate
- Marksheet Of Graducation
- mobile Number
- વધારે માહિતી માટે અને ચકાસણી માટે Official Notification વાંચવા વિનંતી
Pravasi Shikshak Bharti 2022 Education Qualification :-
- સાયન્સ ના શિક્ષક માટે Bsc અને B.ed માં 50% up માર્કસ હોવા જોઈએ
- ભાષા ના શિક્ષક માટે CPT , Bcom, BA, પાસ કરેલ હુવું જોઈએ અને તેમાં ઓછામાં ઓછા 50% માર્કસ મળેલ હોવા જોઈએ.
- અરજદાર પાસે CTET અને TET માં પાસ થયેલ નું સેર્ટિફિકેટ હોવું જોઈએ
- જો અરજદાર પાસે પેહલા ભણવાનો Experiance હશે તો તેના માટે તે Plus Point છે.
Pravasi Shikshak Bharti 2022 Gujarat List
પ્રવાસી શિક્ષક ભરતી 2022 માં રાજ્યની તમામ ગ્રાન્ટેડ શાળામાં 10,000 થી પણ વધારે પ્રવાસી શિક્ષક ની ભરતી કરવામાં આવશે જિલ્લા પ્રમાણે ની જગ્યાઓ નીચે આપેલ Notification માં છે.

Pravasi Shikshak Bharti 2022 Gujarat Notification :-
2022 માં આવેલી પ્રવાસી શિક્ષક ની હાલ કોઈ વધારે માહિતી આપેલ નથી. હાલ પૂરતી જિલ્લા પ્રમાણે નું લિસ્ટ આપેલ છે તે ડાઉનલોડ કરવા માટે Link પોસ્ટ ની છેલ્લે આપેલ છે.
Pravasi Shikshak Bharti 2022 Important Links
Official Notification For District Wise List | Click Here |
Application Form | Click Here |
Join Watsapp Group | Click Here |