Make money online in gujarati | online paisa kevi rite kamava

નમસ્કાર મિત્રો Infowalla.in માં તમારું સ્વાગત છે. તો આજે આપણે જાણવાના છીએ કે  તમે kevi rite Online Paisa kamay શકશો. જો તમે પણ online paisa kamava માંગતા હોય તો આ પોસ્ટ ને છેલ્લે સુધી જોતાં રહેજો. પોસ્ટ માં આપણે કુલ 4 online paisa kamava ના રસ્તાઓ વિષે વાત કરીશું પરંતુ ઓનલાઇન પૈસા કમાવના ઘણા બધા રસ્તાઓ છે પણ આજે આ ચાર વિષે આજે વાત કરીશું તે નીચે મુજબ છે.

1. blogging 

2. youtube

3. Freelancing

4. online store

 

 

1. Blogging શું છે ? | તેનાથી પૈસા કેવી રીતે કમાઈ શકાય ?

તમારે bloging સમાજતા પહેલા એ સમજવું  જરૂરી છેકે Blog શું છે ? હું તમને જણાવી દવ છું કે blog એક પ્રકારની website છે. જે તેના USER માટે નિરંતર UPDATES કરતો રહેતો હોય છે. તેમાથી તેના વાંચનર ને કઈક information મળે. જેમકે તમે google માં Search કરી ને આ website પર આવ્યા છો.

આશા રાખું છું કે તમને Blog શું છે એતો સમજાય ગયું હશે. હવે આપે blogging ની વાત કરીએ તો જે તમે blog બનાવેલો છે તેમાં પોસ્ટ રૂપે લોકો સુધી માહિતી પહોચડવાની પ્રક્રિયાને blogging કહેવામા આવે છે. ઉદાહરણ તરીકે ; તમે આ લેખ વાંચો છો તો આ blog post ના સ્વરૂપમાં હું તમારા સુધી Online paisa kem kamava ની માહિતી મળે તે માટે આ Blog Post લખું છું.

તો તમે પણ તમારી માહિતીને લોકો સુધી પહોચડવા blogging કરી શકો છો. હવે વાત આવે કે..

 

BLogging થી પૈસા કેવી રીતે કમાવા ?

જો તમે blogging કરવાનું વિચારતા હોય તો. આ એક પૈસા કમાવાનો એક રસ્તો છે જેમથી તમે મહિને 10,000 થી 20,000 કમાઈ શકો છો. તમે બ્લોગિંગ કરો તો તમે google ના માહિતગાર છો એટલા માટે તમને google જ paisa આપે છે.

જો તમે પણ blogging કરવા માંગતા હોય અને વધારે માહિતી મેળવવા માંગતા હોય તો તમે નીચે Comment કરી શકો છો 

 

2. youtube

મિત્રો તમે youtube માં વિડિયો તો જોતાં જ હશો તે પછી ગીત , મનોરંજન , કે પછી કોઈ પણ વિડિયો હોય. તમને ખબર હશે કે તેમાં જાહેરાત આવતી હોય છે તો એ જાહેરાત ના પૈસા જે ની youtube channel હોય છે તેને મળતા હોય છે.

હવે તમે કઈ રીતે પૈસા કમાઈ શકો છો ?

એના માટે મિત્રો તમારે એક youtube channel બનાવી પડશે જેમાં તમને મન પસંદ તમારા વિડિયો અપલોડ કરવાના રહેશે. જેમ કે તમને ગેમ્સ રમવું ગમે છે તો તમે એમાં ગેમ્સ વિડિયો બનાવીને અપલોડ કરી શકો છો. જેમકે તમને cooking નો સોખ છે અને સારી સારી વાનગીઓ બનાવતા આવડતી હોય તો તેના પણ વિડિયો upload કરી શકો છો.

જ્યારે તમે youtube ના અમુક criteria તમે પૂરા કરી લેશો ત્યારે તમને પૈસા આવવાના start થાય જશે. જેમકે 1000 subscribers અને 4000 કલાકનો Watch hour  

 

3. Freelancing શું છે ? 

freelancing એટલે તમને જે પણ Skill આવડે છે તેને ઓનલાઇન બીજાને Service વહેચી શકો છો. ઉદા; VIdeo Editing , logo design , animation , online teaching , web development વગેરે જેવી Skill થી તમને વિદેશ ના લોકો માટે પણ કામ કરી શકો છો.

તમે આવી skill ના બદલામાં પૈસા કમાઈ શકો છો. જેમકે તમને website બનાવતા આવડે છે, તમને કોઈ કહે કે તમે મારા માટે પણ ઍક Website બનાવી આપશો, તો તમે એના માટે જેટલા પૈસા ચાર્જ કરો અને તે કામ આપે તેને..

જો તમને કોય Skill આવડતી હોય તો તેનાથી તમે વિદેશના લોકો માટે પણ કામ કરી શકો છો. તમે freelancing કરી ને ઘર બેઠા 10,000 થી 20,000 હજાર મહિને કમાઈ શકો છો.

 

4. online shop

મિત્રો તમે તમારી અથવા તો સગા-સબંધી કોઈ દુકાન હોય ઉદા; કાપડની દુકાન , મોબાઇલની દુકાન વગેરે કોઈ પણ દુકામ તમે તેને online પણ લઈ જય શકો છો અને ત્યાં વસ્તુ વહેચી શકો છો.

 

દુકાન online લઈજવા શું શું કરી શકાઈ ?

1. દુકાન ની Website બનાવી શકો છો.

2. દુકાન નું Facebook page બનાવી શકો છો.

3. જો instagram વાપરતા હોય તો ત્યાં પણ page બનાવી શકો છો.

4. તમે whatsapp માથી પણ ઓડર લહિ શકો છો.

 

તો મિત્રો આ પોસ્ટ પરથી મને આશા છે કે online paisa kevi rite kamava નો રસ્તો તમને મળી ગયો હશે. તમે corona pendemic નો સારો એવો ઉપયોગ કરી ને , ખોટો ટાઈમ ના બગાડતાં ઓનલાઇન થોડી મહેનત કરી ને પણ તમે સારી એવિ ઇનકમ કરી શકો છો.

આવજો મિત્રો,

જય હિન્દ

2 thoughts on “Make money online in gujarati | online paisa kevi rite kamava”

Leave a Comment