gsrtc bharti 2021 bhuj , gsrtc apprentice bharti bhuj , gsrtc bharti 2021 , gsrtc apprentice bharti 2021
નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું infowalla ના એક નવી પોસ્ટ માં આજે આપણે વાત કરવાના છીએ GSRTC Bharti Bhuj 9th / 10th Pass Apprentice જે એપ્રેન્ટિસ ની ભરતી આવી છે તેના વિષે વાત કરવાના છીએ તો તમે આ પોસ્ટ ને છેલ્લે સુધી જોતાં રહેજો
GSRTC Bhuj Apprentice Bharti 2021
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ( GSRTC ) ભુજએ 80 Apprentice માટે ખાલી જગ્યાનું જાહેરનામું બહાર પાડ્યું છે. ઇચ્છુક અને લાયક ઉમેદવારો નીચે આપેલી સત્તાવાર જાહેરાત વાંચ્યા પછી ઓફલાઇન અરજી કરે છે. ( GSRTC Bhuj Apprentice ભરતી 2021 ) જે લોકો ને GSRTC માં નોકરી માંગતા ઉમેદવારો માટે સારી તક.
GSRTC Bhuj Apprentice Bharti Details :-
GSRTC Bharti 2021 | GSRTC Bharti Bhuj 9th / 10th Pass Apprentice | |
Job Recruitment Board | Gujarat State Road Transport Corporation ( GSRTC ) |
Notification No. | – |
Post | Apprentice |
Vacancies | 80 |
Job Location | Bhuj, Gujarat |
Job Type | Apprentice Jobs |
Application Mode | Offline |
GSRTC Bhuj Apprentice Posts 2021
- Computer Operator & Program Assistant
- Moter Mechanic Vehicle
- Mechanic Diesel
- Auto Electrician
- Welder
GSRTC Bhuj Apprentice Bharti Education Qualification :-
1. Computer Operator & Program Assistant 2. Moter Mechanic Vehicle 3. Mechanic Diesel 4. Auto Electrician | 10th or ITI Pass in Relevant Subject |
5. welder | 9th pass |
How To Apply For GSRTC Bhuj Apprentice Bharti
- ઇચ્છુક અને લાયક ઉમેદવારોએ પોતાના શિક્ષણ લાયકાતના તમામ પુરાવા , પ્રમાણપત્રો મોકલાવવાના રહેશે
- આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, આ દસ્તાવેજને ઓફલાઇન એપ્લિકેશન ફોર્મમાં જોડો, જાહેરાતમાં આપેલા સરનામા પર 07/01/2022 પહેલાં અરજી સબમિટ કરવાની રહેશે
Important Dates :-
- Offline Application Start Date:27/12/2021
- Last Date For Offline Application:07/01/2022
I’m tu 10 pass
Better