GB whatsapp use karay k nay jano gujarati ma | GB Whatsapp વાપરવું જોઈએ કે નહીં

નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે GB whatsapp use karay k nay jano gujarati ma, GB Whatsapp શું છે ? , શા માટે તેનો ઉપયોગ ના કરવો જોઈએ ? વગેરે માહિતી મેળવવાના છીએ તો પોસ્ટ ને છેલ્લે સુધી જોતાં રહેજો.

મિત્રો જો કોઈ Messge માટેની એપ્લિકેશન ની વાત કરે તો તેમાં સૌથી પહેલા Whatsapp ની જ વાત આવે. Whatsapp એ અત્યારે આપની લાઇફ નો એક મહત્વનો ભાગ બની ગ્યો છે. જેને દ્યાનમાં રાખીને Whatsapp દરરોજ નવા નવા Update લાવતું હોય છે. પણ હમણાં ઘણા લોકો GB Whatsapp વાપરે છે.

તો તમને જણાવી દવ કે GB Whatsapp એ કોઇ Whatsapp નું update version નથી. તે કોય બીજી જ application છે એટલે કે તે થર્ડ પાર્ટી ( Therd Party ) Application છે. જે તમારા મોબાઇલ માટે હાનિકારક સાબિત થય શકે છે.

 

GB Whatsapp શું છે ? GB whatsapp use karay k nay jano gujarati ma

મિત્રો તમને જણાવી દવ કે GB Whatsapp ને Whatsapp જેવુ જ બનાવવામાં આવ્યું છે. જેનાથી લોકો તેને પણ વાપરે છે, તેમાં whatsapp થી અલગ ફીચર પણ આપેલા છે. જેમકે Status Downloading , delete થયેલા messge પણ તમે જોઈ શકો છો. અને બાકી બધા ફીચર Whatsapp જેવાજ છે. આનાથી તમને use કરવામાં પણ સહેલાઈ પડે છે. પણ તે application Safe નથી.

GB Whatsapp તમારા સ્માર્ટફોનની મહત્વપૂર્ણ માહિતી ચોરી શકે છે. વળી, તેનો ઉપયોગ કરવાથી તમારું ઓરિજિનલ વોટ્સએપ એકાઉન્ટ બ્લોક થઈ શકે છે. મિત્રો મને કહો કે GB Whatsapp ગૂગલ પ્લે સ્ટોર અસ્તિત્વમાં નથી. તેને સત્તાવાર વેબસાઇટ અથવા ઓનલાઇન પોર્ટલ પરથી APK ફાઇલ દ્વારા ડાઉનલોડ કરી શકાય છે. આવી સ્થિતિમાં GB Whatsapp નો ઉપયોગ ન કરવો એ વધુ સારો વિકલ્પ હશે.

આનાથી ઘણા લોકો ને એમ થતું હોય છે કે મારે ડેટા કોય જોવે તો એનાથી શું ફેર પડવાનો છે. Privacy હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અન્યથા કેટલાક લોકો તમારો ડેટા એકત્રિત કરી શકે છે અને પછીથી તમારી સામે તેનો ઉપયોગ કરી શકે છે અને તમે પછીથી કંઈ કરી શકશો નહીં

Conclusion

મિત્રો આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે કે GB Whatsapp use karay k nay . મિત્રો મારૂ માનો તો તમારે GB Whatsapp વાપરવું જોઈએ નહીં તો મિત્રો તમને આ પોસ્ટ માથી વેલ્યૂ મળે તો તમારા મિત્રો માં શેર કરી દેજો જેથી તે પણ GB Whatsapp વાપરતો હોય તો ચેતી જાય. અને વાપરવાનું બંધ કરી દે.

 

 

Leave a Comment