DRDO Bharti 2022, DRDO Bharti 2022 Apply Online, DRDO Recruitment 2022 All Details in Gujarati
નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું INFOWALLA ની એક નવી પોસ્ટ માં આજે આપણે વાત કરવાના છીએ DRDO Bharti 2022 ( Defence Research & Development Organization ) દ્વારા જે ભરતી આવી છે તેના વિષે વઈ મર્યાદા , પગાર ધોરણ , લાયકાત વગેરે તમામ માહિતી આ પોસ્ટ માં આપવાના છીએ તો આ પોસ્ટ ને અંત સુધી વાચજો અને તમારા મિત્રો ને સેર કરજો.
DRDO ( Defence Research & Development Organization ) વૈજ્ઞાનિક પદોની નિમણૂક માટે યોગ્ય ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તેમને ગ્રુપ ‘એ’ ટેકનિકલ સર્વિસમાં ઉચ્ચ લાયકાત ધરાવતા અને સક્ષમ વૈજ્ઞાનિકો અને ટેક્નોલોજિસ્ટ્સ માટે ૫૮ પોસ્ટ ભારતી જાહેર કરવામાં આવે છે. માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી B.E , .B.Tech/ પાસ થયેલા ઉમેદવારો DRDOની આ નોકરી માટે અરજી કરી શકે છે.
DRDO Bharti 2022 Details
Organization Name | DRDO ( Defence Research & Development Organization ) and (DRDS) |
Job Name | Scientist |
Salary | પોસ્ટ મુજબ |
Total Vacancy | 58 Posts |
Job Location | Across India |
Application Mode | Online |
Notification Date | 26.05.2022 |
Official website | rac.gov.in |
DRDO Bharti 2022 Posts Details
Name of Posts | Number of Posts | Salary |
Scientist F | 03 | 1,31,100 |
Scientist E | 06 | 1,23,100 |
Scientist D | 15 | 78,800 |
Scientist C | 34 | 67,700 |
Total | 58 |
DRDO Bharti 2022 Required Documents
- Passport size photography.
- Proof of Date of Birth.
- Essential and Higher qualification certificate.
- Mark-sheets.
- Caste certificate.
- Ex-servicemen Certificate.
- Scanned sample of candidate’s signature.
- Experience Certificate.
DRDO Bharti 2022 Apply Online:-
- ઓફિશિયલ વેબસાઇટ rac.gov.in પર જાઓ.
- DRDO માં વૈજ્ઞાનિકોની ભરતી પર ક્લિક કરો.
- નોટિફિકેશન ખુલશે, વાંચો અને યોગ્યતા ચકાશો .
- વિગતો ભરીને રજિસ્ટ્રેશન કરાવો.
- દસ્તાવેજોની સ્કેન કરેલી નકલ જોડાયેલ છે.
- નિયત મોડ દ્વારા ફીની ચૂકવણી કરો.
- ભરેલું ફોર્મ તપાસીને સબમિટ કરો.