Citizen First Gujarat Police Application | ગુજરાત પોલીસ ની ઓનલાઇન સેવાઓ
નાગરિકોના લાભ માટે citizen First Android એપ્લિકેશન. નાગરિક online નોંધણી, સિનિયર સીટીઝન માટે નોંધણી , કોય વ્યક્તિ ગુમ થયો હોય તેની નોંધણી , ચોરી કરેલી સંપત્તિ નોંધણી, FIR નકલ મેળવી શકશે
તમે હવે CITIZEN FIRST ગુજરાત પોલીસ એપ્લિકેશનથી કોઈ ગુમ થયેલ વસ્તુ અથવા ગુમ થયેલ વ્યક્તિની અરજી નોંધાવી શકો છો.
હવે કોઈ જરૂર પોલીસ સ્ટેશન જવા માટે ?, તમે બધા જરૂરી ઘરે બેઠા સેવાઓ મેળવી શકો છો. તો આજે ગૂગલ પ્લે સ્ટોર પરથી CITIZEN FIRST- ગુજરાત પોલીસ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગુમ થયેલ વ્યક્તિ વિશે માહિતી આપવા માટે હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી CITIZEN First ડાઉનલોડ કરો
Download App : Click Here
Tags:
Citizen First Android Application
Senior Citizen Registration online
Missing Person Registration online
Citizen First gujarat2021
Citizen First gujarat
citizen portal gujarat police registration
gujarat police online fir registration