chatri sahay yojana 2021 | Umbrella Scheme gujarat

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી તમામ યોજનાઓની માહિતી માટે ગુજરાત આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય માટે કૃષિ, પશુપાલન, બાગાયત, મત્સ્યોદ્યોગ, જમીન અને જળ સંરક્ષણ યોજનાઓ ઉપલબ્ધ છે. ખેડૂતો તેઓ પોતાના સહાય માટેના સાધનો ત્યાથી મેડવી શકે છે. આ પોર્ટલ માં જે સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતો માટે સહાય આપતી હોય છે. જેના ફોર્મ I Khedut Portal પર ભરાતા હોય છે.

 

chatri sahay yojana 2021 full Details

I khedut Portal માં ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીમાં દર્શાવેલા દસ્તાવેજો સાથે અરજીની પ્રિન્ટ, સાઇન/ થમ્બ પ્રિન્ટ મેળવો જે તે જિલ્લાની બાગાયત કચેરીમાં નિયત સમયમાં સબમિટ કરાવી. અરજદાર પાસેથી મળેલી અરજી અને દસ્તાવેજોના આધારે અરજદારની લાયકાત ચકાસ્યા બાદ જિલ્લા કચેરી તરફથી ટાર્ગેટ લિમિટમાં પૂર્વ મંજૂરી આપવામાં આવશે. થયેલ પેનલવાળી કંપનીના અધિકૃત વેચાણકર્તામાંથી પસંદ કરાયેલા અરજદારે નિયત સમયમાં છત્રી મેળવવી પડશે.

આ યોજના(Free Umbrella Scheme Gujarat 2021) રાજયના ફળ-શાકભાજી- ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે. આ યોજનામાં લાભાર્થી દીઠ (‌એટલે કે એક આધારકાર્ડ દીઠ એક છત્રી) પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.

 

છત્રી સહાય યોજના માટે ના ડૉક્યુમેન્ટ Free chatri yojana:-

  1. આધારકાર્ડ
  2. રેશનકાર્ડ
  3. ચુટણીકર્ડ / ડ્રાઇવિંગ લાઇસન્સ / બેન્કની પાસબૂક

How to Apply For Free Umbrella Scheme Gujarat 2021

  1. સૌપ્રથમ તમારા crome બ્રાઉસર I khedut લખો. અથવા https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx

 

2. તેમાં બાગાયતી યોજનાઓ લખેલું દેખાશે તેની સામે અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે

 

3. ત્યારબાદ નીચે જશો તો 60 નંબર ની છત્રી સહાય યોજના હશે

4. ત્યારબાદ અરજી કરો પર ક્લિક કરો અને નવી અરજી પર ક્લિક કરો

5. અરજીની વિગતો નાખ્યા બાદ અરજીને તમારી નજીકની કચેરીમાં જમા કરાવવાની રહેશે.

 

Leave a Comment