Ayushman Bharat yojana 2022 | Ayushman Bharat yojana in Gujarati pdf | Ayushman Bharat yojana 2022 Gujarati | આયુષ્માન ભારત યોજના | આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? । Ayushman Card Download In Gujarati | Ayushman Bharat Yojana Gujarat Hospital List
શું તમે પણ Ayushman bharat yojana 2022 gujarati વિષે ની માહિતી સોધી રહ્યા છો તો તમે સાચી જગ્યા પર છો. તમને આ લેખ ના અંત સુધી આયુષ્માન કાર્ડ યોજના ની સંપૂર્ણ માહિતી ( ayushman card benifites in Gujarati , How to Download Ayushman card , Required Documents .Etc ) મળી રહેશે તો આ લેખ ને અંત સુધી જોતાં રહો.
What is Ayushman bharat yojana ? | આયુષ્માન ભારત યોજના શું છે ?
પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના એટલે કે ( આયુષ્માન ભારત યોજના ) ભારત સરકારના સ્વાથ્ય અને પરીવાર કલ્યાણ મંત્રલય દ્વારા 15 ઓગસ્ટ 2018 ના રોજ શરૂઆત કરવામાં આવી હતી જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ અને પછાત વર્ગ ના લોકો ને મફત સારવાર આપવાનો છે અને આ કાર્ડ આયુષ્માન કાર્ડ ધારક ને 5 લાખ સુધી ની મફત સારવાર આપવામાં આવશે. આ કાર્ડ ધારકો સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ માં સારવાર મેળવી શકે છે.
Ayushman bharat yojana Objective ( ઉદ્દેશ્ય )
આ આયુષ્માન ભારત યોજના નો મુખ્ય ઉદેશ્ય એજ છે કે ગરીબ લોકો પૈસા ની તંગી ના કારણે અનેક બીમારીઓ થી પીડાતા હોય છે અને તેઓ મોટી હોસ્પિટલ માં સારવાર મેડવી શકતા નથી. પરંતુ હવે આ આયુષ્માન ભારત યોજના હેઠળ તેવા લોકો ખાનગી હોસ્પિટલ માં પણ 5 લાખ સુધી ની સારવાર મેળવી શકે છે. આ યોજના માં અરજદારો ને એક આયુષ્માન કાર્ડ આટલે કે એક સ્માર્ટ કાર્ડ આપે છે જેની મદદ થી કોઈ પણ ખાનગી હોસ્પિટલ માં મફત સારવાર મેળવી શકો છો. તમે આ કાર્ડ માટે આયુષ્માન કાર્ડ હેઠળ ચાલતી કોઈ પણ ખાનગી હોસ્પિટલ અથવા CSC Centre થી આ કાર્ડ માટે અરજી કરી શકો છો.
Read More :- Drum Sahay Yojana 2021 | ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટબની સહાય
Ayushman bharat yojana 2022 gujarati
Yojana Name | Ayushman Bharat Yojana |
યોજનાનો ઉદેશ્ય | જરૂરિયાતમંદ લોકો નો મફત ઈલાજ |
Helpline Number | 14555/104 |
યોજના ની શરૂઆત | 15 ઓગસ્ટ 2018 |
લાભાર્થી | ભારત ના રહેવાશી |
Ayushman card Hospital List Gujarat | Click Here |
લાભ | રૂ. 5 લાખ સુધી વીમો |
Official Website | https://pmjay.gov.in/ |
Ayushman Bharat yojana Benefits in Gujarati ( લાભ )
- આયુષ્માન કાર્ડ માં લાભાર્થી નો તમામ હોસ્પિટલ ખર્ચ આવરી લેવામાં આવે છે.
- 50 કરોડ થી વધુ લોકો આ યોજનાનો લાભ મેળવી શેક છે.
- લાભાર્થી 5 લાખ સુધી ની મફત સારવાર મેળવી શકશે.
- હોસ્પિટલ માં દાખલ સમયે રહેવા ની સગવડ
- હોસ્પિટલ માં દાખલ થતાં પહેલા અને પછીનો પણ ખર્ચ આવરી લેવામાં આવે છે.
- સારવાર દરમિયાન ઊભી થતી કોઈ પણ સમસ્યાઓ નું નિરાકરણ
- પરિવારના તમામ સભી તેનો ઉપયોગ કરી શકે.
- કુટુંબ માં કદ , લિંગ કે ઉમર ની કોઈ મર્યાદા નથી.
Read More :- Chatri sahay yojana 2021 | Umbrella Scheme gujarat
Ayushman Bharat yojana Document List
- અરજદારનું આધાર કાર્ડ
- રાશન કાર્ડ
- મોબાઈલ નંબર
- પરિવાર ના દરેક સભ્યોના આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- વગેરે..
Ayushman Bharat yojana Hospital List Gujarat
આ Ayushman Card Hospital List Gujarat માં એવી તમામ ખાનગી હોસ્પિટલ નું લિસ્ટ છે જેમાં તમે આયુષ્માન કાર્ડ નો ઉપયોગ કરી મફત સારવાર મેળવી શકો છો. જેમાં મોટા ઓપરેશન કે પછી બીમારી ની સારવાર સરળ રીતે થઈ શકે છે જેવી કે , મોતિયો , બાયપાસ સર્જરી , બ્રેઇન ટયૂમર , ડિલિવરી વગેરે જેવી બીમારી ની સારવાર મેળવી શકો છો.
Ayushman Card Hospital List Gujarat Download | Click Here |
How To apply For Ayushman Card ? | આયુષ્માન કાર્ડ કેવી રીતે કાઢવું ?
નીચે આપેલ વિડીયો માથી તમે તમારી રીતે આયુષમાન કાર્ડ માટે Online Apply કરી શકો છો. આ વિડીયો ની બધી Credit Trick Gujarati Youtube Channel ને જાય છે.
How To Download Ayushman Card in Gujarati ? | આયુષ્માન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું ?
Step 1 :- સૌ પ્રથમ તમારા mobile ના crome Browser માં download ayushman card સેર્ચ કરવાનું રહેશે

Step 2 :- પહેલા નંબર દેખાતી વેબસાઇટ પર Click કરવાનું રહેશે
Step 3 :- તેમાં આધાર કાર્ડ પર ટીક માર્ક કરી તેમાં PmJay સિલેક્ટ કરવાનું રહેશે.

Step 5 :- Generate OTP પર ક્લિક કર્યા બાદ તમારા Number પર આવેલ OTP દાખલ કરવાનો રહેશે.
Step 6 :- ત્યાર બાદ ત્યાં તમારું નામ સાથે Pdf Download કરી શકશો.
આ રીતે તમે ayushman card download કરી શકો છો
Aayushman Bharat yojana in Gujarati pdf
Ayushman Bharat yojana in Gujarati pdf | Click Here |
Join Watsapp Group | Click Here |
Apply Online Ayushman Bharat yojana Website | Click Here |
આયુષ્માન ભારત યોજના ના Helpline Number શું છે ?
આયુષ્માન ભારત યોજના ના Helpline Number 14555/1800111565
આયુષ્માન કાર્ડ ના લાભ શું છે ?
1. લાભાર્થી 5 લાખ સુધી ની મફત સારવાર.
2. હોસ્પિટલ માં દાખલ સમયે રહેવા ની સગવડ.
3. રિવારના તમામ સભી તેનો ઉપયોગ કરી શકે.
4. 50 કરોડ થી વધુ લોકો આ યોજનાનો લાભ મેળવી શેક છે
આયુષ્માન કાર્ડ કઢાવવા માટે શું જોઈએ
લાભાર્થી નું આધાર કાર્ડ , રાશન કાર્ડ , જાતિ નો દાખલો અને આવકનો દાખલો
conclusion:-
મિત્રો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો ને શેર કરો અને લેખ માં કઈ પણ ભૂલ હોય તો અમોને કમેંટ દ્વારા જણાવી શકો છો. અમોએ આ લેખ માં Aayushman bharat yojana in gujarati ની તમામ માહિતી આવરી લીધેલી છે.
3 thoughts on “Ayushman bharat yojana 2022 gujarati | આયુષ્માન ભારત યોજના”